મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલવે પ્રોજેકટ ની ભરૂચ ના આંબેડકર હોલ ખાતે યોજાયેલ દ્વિતીય સહભાગી પરામર્શ મિટિંગ નો અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા ભારે હોબાળો મચાવી મીટીંગ નો વિરોધ કરાયો હતો. ….
(હારૂન પટેલ)ભરૂચ હોલ ખાતે યોજાયેલ મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ્વે પ્રોજેક્ટ ની દ્રિતીય સહભાગી પરામર્શ મીટીંગ ચાલુ થાય પહેલા તો પ્રોજેકટ માં જતી તમામ ખેડૂતો ની જમીન ને લઈને અસરગ્રસ્ત ખેડૂતો જમીન નહીં આપવા ની તૈયારી બતાવવા સાથે ખેડૂતો એ હોબાળો મચાવ્યો હતો…..
Advertisement
અસરગ્રસ્ત ખેડૂતો એ જણાવ્યું હતું કે નોટિસ આપ્યા વગર જ તંત્ર દ્વારા મિટિંગ કરાતી હોવાનો ખેડૂતો નો આક્ષેપ કર્યા હતા..ખેડૂતો એ મીટીંગ ની શરૂઆત પહેલા જ હોબાળો મચાવી ભારે સૂત્રોચ્ચાર કરી મીટીંગ છોડી જતા રહ્યા હતા ………….