Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : ગૌરીવ્રત કરતી કન્યાઓને વિવિધ સંસ્થાઓ દ્વારા ફળાહાર અને સુકોમેવો આપ્યો.

Share

પવિત્ર ગૌરીવ્રત અને જયા પાર્વતી વ્રતનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ, બજંરગ દળ, દુર્ગા વાહિની, માતૃશકિત દ્વારા પવિત્ર ગૌરીવ્રત નિમિત્તે જુના ભરૂચ, નવગ્રહ મંદિર લાલ બજાર ખાતે ગૌરીવ્રતમાં ઉપવાસ કરતી કુંવારી કન્યાઓને સુકોમેવો, ફળાહાર, કેળાની વેફર તથા જરૂરી સામગ્રી આપવામાં આવી. આ પ્રસંગે વિરેન રામજીવાલા, સંદિપ પુરાણી, હેમાબેન પટેલ, સાલુબેન ચૌહાણ, મંદિરના પુજારી તથા સેવાભાવી લોકોએ હાજર રહી કુંવારી કન્યાઓનો ઉત્સાહ વધાર્યો હતો.

Advertisement

Share

Related posts

અંક્લેશ્વરજી.આઇ.ડી.સી. પો.સ્ટે. વિસ્તારમાંથી જુગારના બે ગણના પાત્ર શોધી કાઢતી અંક્લેશ્વર જી.આઇ.ડી.સી. પોલીસ

ProudOfGujarat

પંચમહાલ : દેશની આર્થિક નીતિનાં ઘડતરમાં ઉપયોગી ડેટા તૈયાર કરવા થઈ રહેલી ગણતરી.

ProudOfGujarat

અંકલેશ્વર શહેરના ઘન કચરાના વૈજ્ઞાનિક ઢબે થતા નિકાલ સામે અને મળેલ સ્વચ્છતાના એવોર્ડ સામે પ્રશ્ન..?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!