Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

ભરૂચ શહેર માં વસ્તા માછીમારોની રોજી રોટી છીનવાઈ જતા નર્મદા નદી ને જીવંત રાખવા માછીમાર સમાજ સહ પરીવાર સાથે ૧૬ એપ્રીલ ના રોજ મહારેલી યોજી જીલ્લા કલેકટર ને આવેદન પત્ર સુપ્રત કરશે……….

Share

  ભરૂચ શહેર ના પશ્ચિમ વિસ્તાર માં વસ્તા માછીમાર સમાજ ની રોજી રોટી છીનવાઈ ગઇ હોય તેમ પાવન સલીલા માં નર્મદા નદી માં ઓછા વહેંણ ના પગલે માછીમારો ની રોજગારી સમાન ગણાતી માછલીઓ ન આવતા આજે માછીમારો એ માં નર્મદા ને જીવંત રાખવા માટે ૧૬/૦૪/૨૦૧૮ ના રોજ સવારે ૧૦ કલાકે વેજલપુર બંમ્બા ખાના થી કલેક્ટર કચરી સુધી માં નર્મદા સંગમ અધિકાર યાત્રા નું આયોજન કરાયું છે જેમાં હજારો માછીમારો રસ્તા ઉપર ઉતરી આવી માં નર્મદા ને જીવંત રાખવા માટે રજૂઆત કરવા માટે નિકળનાર છે……………

Share

Related posts

મહિલા સશક્તિકરણના ભાગરૂપે આજથી શરૂ થનાર કમલ મિત્ર અભિયાન અંગે પ્રદેશ ભાજપ મહિલા મોરચના પ્રમુખ ડો.દિપિકા સરડવાએ પત્રકાર પરિષદ સંબોધી

ProudOfGujarat

ભરૂચ જિલ્લા સહિત હાંસોટ તાલુકાના કંટીયાજાલ ગામે ગ્રામ્ય વિસ્તારનો આઠમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

વલસાડ SOG એ ઓડિશાથી સુરત લઈ જઈ રહેલ ગાંજાના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી પાડયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!