Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઇસ્કોન ભરૂચ દ્વારા ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન.

Share

કોરોનાના સમયમાં છેલ્લા બે વર્ષથી ભગવાન જગન્નાથજીની યાત્રા યોજાઈ નહોતી આ વર્ષે ઇસ્કોન ભરૂચ દ્વારા અષાઢી બીજ તારીખ 1-7-22 ના રોજ બપોરે ત્રણ વાગ્યે શીતલ સર્કલથી કસક સર્કલ અને મકતમપુર રોડ થઈ જ્યોતિ નગર પાણીની ટાંકી થઈ ઝાડેશ્વરમાં કે જી એમ હાઈસ્કૂલ ગ્રાઉન્ડ સુધી ભગવાન જગન્નાથજીની યાત્રા પરિભ્રમણ કરશે ત્યારબાદ રથ પર વિરાજમાન ભગવાન જગન્નાથજી બળદેવજી અને સુભદ્રાજીની મહાઆરતી કરવામાં આવશે. તો આ તકે ભરૂચની સર્વે ધર્મ પ્રેમી જનતાને ભજન, કીર્તન અને પ્રસાદનો લાભ લેવા ઇસ્કોન ભરૂચ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Advertisement

Share

Related posts

મથુરામાં મોહન અભિયાન સાંસ્ક્રુતિક સંગઠન દ્વારા છઠ્ઠો મોહન રંગ મહોત્સવ યોજવામાં આવ્યો.

ProudOfGujarat

માંગરોળ : શાહ ગામના મેગા ફૂડ પાર્કમાં વન્ય પ્રાણી સપ્તાહ દિનની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ : પત્રકાર દિનેશ અડવાણી પર અજાણ્યા ઇસમો દ્વારા જીવલેણ હુમલો થતાં કોંગી આગેવાનો સી ડિવિઝનની મુલાકાતે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!