Advertisement
ભરૂચ તાલુકા ના કરમાડ ગામ ખાતે કન્યા શાળા માં અભ્યાસ કરતી ધોરણ ૭ ની ૧૭ જેટલી વિદ્યાર્થીની ઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો…
કન્યા શાળાએથી વિદાય લઇ રહેલી ૧૭ જેટલી વિદ્યાર્થીનીઓને આગામી તેઓના અભ્યાસમાં ઉત્તરો ઉત્તર પ્રગતિ કરે અને ગામ શાળા તેમજ તેઓ ના પરીવાર નું અને શિક્ષકો નું નામ તેઓ ના જીવન માં રોશન કરે તેવી શુભેચ્છાઓ સાથે કન્યા શાળા ના પ્રિન્સિપાલ તેમજ શિક્ષકો અને શાળા પરિવાર ના સભ્યો એ વિદ્યાર્થીનીઓના વિદાય સમારંભ પ્રંસંગે આપી હતી……