Proud of Gujarat
FeaturedGujaratINDIA

બુધવારનું રાશિ ભવિષ્ય : જાણો કોને આજે પ્રેમમાં મળશે નિષ્ફળતા, તો કોને છે ધન પ્રાપ્તિનો યોગ.

Share

મેષ (અ.લ.ઈ.) નોકરીના સ્થળે સામાન્ય જવાબદારી વધશે મોસાળપક્ષે સાચવીને વ્યવહાર કરવો ભાઈ-બહેનો તરફથી સારું સુખ જણાય છે આર્થિક લાભની સારી તકો મળશે

વૃષભ (બ.વ.ઉ.) ધનપ્રાપ્તિના સારા અવસરો મળશે રોજગારીની ઉત્તમ તકો મળશે ધાર્મિક કાર્યોમાં મન લાગશે નવી વસ્તુઓ ખરીદવા કે વેચવામાં લાભ જણાશે

Advertisement

મિથુન (ક.છ.ઘ.) સ્થાન પરિવર્તનના યોગો જણાય છે લેવડ-દેવડમાં અનુકૂળતા જણાશે રાજ્યપક્ષે સાધારણ તકલીફ જણાશે જીવનસાથીના સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી

કર્ક (ડ.હ.) વડીલ વર્ગ દ્વારા સારા લાભની સંભાવના શેરબજાર અને સટ્ટાકીય પ્રવૃત્તિઓમાં સાચવવું ખાનપાનમાં કાળજી રાખવી પસંદગીના કાર્ય કરવાથી લાભ જણાશે

સિંહ (મ.ટ.) મહત્વના નિર્ણયો લેવામાં કાળજી રાખવી પગ અને કમરના દર્દમાં સંભાળવું વ્યવસાયમાં ધીમી ગતિએ સફળતા જણાશે પ્રેમસંબંધોમાં તકલીફ જણાશે

કન્યા (પ.ઠ.ણ.) માનસિક શાંતિમાં વૃદ્ધિ થશે દામ્પત્ય સુખમાં સહયોગ મળશે તણાવયુક્ત જીવનશૈલીથી દૂર રહેવું કામકાજમાં વિરોધીઓથી સાચવવું

તુલા (ર.ત.) કામકાજમાં સાધારણ થાક અનુભવશો ભૂમિ, વાહન-મકાન સંબંધી લે-વેચમાં સાચવવું ધંધામાં સારી અનુકૂળતા જણાશે ઈષ્ટમિત્રોનો સારો સહકાર મળશે

વૃશ્ચિક (ન.ય.) આર્થિક બાબતમાં લાભ થશે નોકરી-ધંધામાં સારો લાભ જણાશે જૂની વસ્તુ વેચી નવું લેવાના યોગ બનશે વાહન ચલાવવામાં કાળજી રાખવી

ધન (ભ.ધ.ફ.ઢ.) આર્થિક રોકાણ માટે સમય ઉત્તમ છે માનસિક તણાવથી પરેશાની વધશે સહકર્મચારીનો સારો સહયોગ મળશે લોભ લાલચમાં આવી કોઈ કામ કરવું નહીં

મકર (ખ.જ.) જીવનસાથીનો ઉત્તમ સહયોગ મળશે આવકમાં વધારો થશે સંતાનોના પ્રશ્નોમાં રાહત અનુભવશો નાની-નાની મુશ્કેલીમાંથી માર્ગ મળશે

કુંભ (ગ.શ.સ.ષ.) આર્થિક બાબતે ચઢાવ-ઉતાર જોવા મળશે પ્રેમસંબંધોમાં મન પ્રસન્ન રહેશે સાથીમિત્રોથી ઓછો સહકાર મળશે લેવડ-દેવડમાં સાવધાની રાખવી

મીન (દ.ચ.ઝ.થ.) ધંધાકીય બાબતોમાં થોડી ચિંતા રહેશે ધંધાને અને પરિવારને સાથે ના રાખો યાત્રા-પ્રવાસના યોગ બનશે પરિવારમાં સાધારણ અશાંતિ જણાશે


Share

Related posts

સુરતનાં કતારગામમાં જવેલર્સમાં લૂંટનાં ઇરાદે આવેલા આરોપીઓને પકડી પાડતી સુરત ક્રાઇમ બ્રાંચ.

ProudOfGujarat

કોરોનાના કહેર વચ્ચે સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગને થઇ શકે છે મોટો ફાયદો,જાણો આ છે કારણ

ProudOfGujarat

સુરતમાં સતત ત્રીજા દિવસે સિટી બસના અકસ્માતના પગલે લોકોમાં રોષ ફેલાયો અને કોંગ્રેસ દ્વારા પાલિકા ખાતે સુત્રોચ્ચાર કરી વિરોધ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!