આમોદ તાલુકાના કોબલા ગામના વતની ૨૩ વર્ષીય કિરણભાઈ જેસંગભાઈ રાઠોડનુ બાઈક શિખતી વખતે અકસ્માત થયુ હતું. સારવાર અર્થે તેમને અમદાવાદ સીવીલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યાં ડોક્ટરો એ બ્રેઈન ડેડ છે તે જાહેર કર્યું હતું. તેમના પરિવારે ખુબ ધૈયૅ પુવૅક નિર્ણય કરીને કિરણભાઈ જેસંગભાઈ રાઠોડના અંઞોનું દાન કર્યું તે સમ્રઞ કોબલા ઞામ તથા તમામ રાઠોડ પરિવાર અને સમાજ માટે ખુબ ગૌરવની વાત છે.
Advertisement