Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચમાં પ્રથમ વખત સ્વાદના શોખીનો માટે રોટરેક્ટ તથા રોટરી ક્લબ દ્વારા ફૂડ ફેસ્ટીવલ યોજાશે.

Share

રોટરી ક્લબ તથા રોટરેક્ટ ક્લબ ઓફ ભરૂચ દ્વારા ભરૂચમાં ફૂડ ફેસ્ટિવલનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

રોટરી ક્લબ તથા રોટરેક્ટ ક્લબ ઓફ ભરૂચ દ્વારા ભરૂચની સ્વાદ પ્રેમી જનતા માટે પ્રથમ વખત સ્પાઈસ ઓફ ભરૂચ- ફૂડ ફેસ્ટિવલ તારીખ 4 અને 5 જૂન દરમ્યાન સાંજે ૬ થી રાત્રે 11:30 સુધી SVMIT કોલેજ કેમ્પસ ભોલાવ, ભરૂચ ખાતે આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં ભરૂચની પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં મળતી વિવિધ વાનગીઓ એક જ સ્થળ પણ સ્વાદના શોખીનો માટે મળી રહેશે, તેમજ બાળકો માટે મનોરંજન અને લાઈવ મ્યુઝિક વિવિધ પ્રકારની ગેમ્સનું પણ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

Advertisement

Share

Related posts

સુરેન્દ્રનગર જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ભેજનું પ્રમાણ વધતા ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો.

ProudOfGujarat

ભરુચ : ખત્રિ સમાજ દ્વારા કાજરા ચોથની ઉત્સાહ અને ઉમંગભેર ઉજવણી કરાઇ

ProudOfGujarat

ઝઘડિયાનાં રાજપારડી નજીક પદયાત્રીઓને બાઈક સવારે અડફેટે લીધા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!