Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ૧૨ મી જુનના રોજ ટંકારીયા ખાતે હજ તાલીમ શિબિર યોજાશે.

Share

વર્ષ ૨૦૨૨ ની પવિત્ર મક્કા શરીફની હજયાત્રાએ જઈ રહેલા ભાગ્યશાળી હજયાત્રીઓ માટે આગામી ૧૨ મી જુનના રોજ સવારે ૯.૦૦ વાગ્યે ભરૂચના ટંકારીયા ખાતે હજ તાલીમ શિબિર યોજાશે. આયોજિત હજ તાલીમ શિબિરમાં હજયાત્રા દરમિયાન અદા કરવામાં આવતા તમામ અરકાનોનું નામાંકિત આલીમો દ્વારા વિસ્તૃત છણાવટ સાથે પ્રેકટીકલી માર્ગદર્શન હજયાત્રીઓને આપવામાં આવશે. હજયાત્રાએ જઈ રહેલા ભાગ્યશાળી હજયાત્રીઓને હજ તાલીમ શિબિરમાં ભાગ લેવા માટે આયોજકો દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.

Advertisement

Share

Related posts

ભરૂચમાં રાજપીપળા જી.આઇ.ડી.સી. માંથી પત્તા પાનાં વડે જુગાર રમતા 13 ખેલંદાઓને ઝડપી પાડતી એલસીબી પોલીસ

ProudOfGujarat

ભરૂચ વેલ્ફેર હોસ્પિટલ ખાતે ફાયર સેફટીની ટ્રેનિંગ યોજાઇ.

ProudOfGujarat

રાજપીપલામાં સરદાર ટાઉન હોલ ખાતે “આત્મનિર્ભર ગ્રામ યાત્રા” નો જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!