Proud of Gujarat
FeaturedGujaratINDIA

૨૧ મે આતંકવાદ વિરોધી દિન નિમિત્તે ભરૂચ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર સહિત અધિકારીઓએ શપથ ગ્રહણ કર્યા.

Share

૨૧ મે નાં રોજ સમગ્ર દેશમાં આતંકવાદ વિરોધી દિન મનાવવામાં આવે છે જે સંદર્ભે આજે ભરૂચ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીએ તમામ અધિકારીશ્રીઓ તેમજ કર્મચારીઓએ દેશની અહિંસા અને સહનશીલતામાં દ્રઢ વિશ્વાસ રાખી શપથ ગ્રહણ કર્યા હતા. આ વેળાએ નિવાસી અધિક કલેક્ટર જે.ડી.પટેલ સહિત અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત જિલ્લાની તમામ પ્રાંત તેમજ મામલતદાર કચેરીઓમાં આતંકવાદ વિરોધી દિન નિમિત્તે આતંકવાદ સામે લડવા, સામાજિક સદભાવના જાળવવા, માનવજીવન મુલ્યોના ખતરાને પહોંચી વળવા શપથ લેવામાં આવ્યા હતા.

Advertisement

Share

Related posts

લ્યો બોલો, અંકલેશ્વરમાં કરિયાણાની દુકાનમાં દારૂનું વેચાણ કરતો બુટલેગર હજારોના મુદ્દામાલ સાથે પોલીસનાં હાથે ઝડપાયો.

ProudOfGujarat

વાંકલ : માંગરોળના વિવિધ ગામોમાં માસ્ક વિતરણ અને કોરોના અંગે જનજાગૃતિનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

મુળ નિવાસી સંધ ભરૂચે રાષ્ટ્ર વિરોધી તત્વો દ્વારા દેશનું બંધારણ સળગાવવાના કૃત્યને વખોડાયું…! • સીબીઆઇ તપાસની માંગ સાથે ભરૂચ કલેકટરને અપાયું આવેદન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!