Proud of Gujarat
FeaturedGujaratINDIA

પૂર્વ વડાપ્રધાન સ્વ.રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ અર્પણ કરાઈ..!

Share

પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસના નેતા સ્વ.રાજીવ ગાંધીની આજે ૩૧ મી પુણ્યતિથિ નિમિત્તે દેશમાં કોંગ્રેસ દ્વારા તેઓને પુષ્પાંજલિ આપવામાં આવી હતી, ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ આજે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે સ્વ.રાજીવ ગાંધીની તસ્વીરને ફુલહાર કરી તેઓને પુષ્પાંજલિ આપવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

જિલ્લા કોંગ્રેસ સમિતિ કાર્યલય પર યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલ સિંહ રાણા, શહેર કોંગ્રેસ પ્રમુખ વિક્કી શોખી, જંબુસરના ધારાસભ્ય સંજય સોલંકી સહિત કોંગ્રેસના જિલ્લા અને શહેરના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

હારુન પટેલ : ભરૂચ


Share

Related posts

સુરત ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા માર્ગ-મકાન મંત્રી પૂર્ણેશ મોદી સમક્ષ વિવિધ પ્રશ્ન બાબતે કરી રજુઆત.

ProudOfGujarat

ભરુચની પોલીટેનિક કોલેજ ના ગ્રાઉન્ડ માં યોજાયો 11માં તબક્કાનો ગરીબ કલ્યાણ મેળો..

ProudOfGujarat

રસ્તા ઉપર દૂધ ની નદી વહેતી થઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!