Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના સિવીલ રોડ ઉપર મારૂતિ વાનમાં આગ લાગતા દોડધામ, સદનસીબે કોઈ જાનહાની નહિ.!

Share

ભરૂચ જિલ્લામાં ઉનાળાની ઋતુ દરમિયાન આગ લાગવાની અનેક ઘટનાઓ સામે આવી રહી છે, ઔધોગિક એકમોથી લઈ વાહનો અને મકાનો સળગી ઉઠ્યાના છેલ્લા એક માસમાં કેટલાય બનાવો બની ચુક્યા છે, તેવામાં આજે સવારે વધુ એક ઘટના સામે આવી હતી.

ભરૂચના સિવિલ માર્ગ પર એક મારુતિ વાનમાં અચાનક શોર્ટસર્કિટ બાદ ધુમાડા નીકળતા ડ્રાઈવરે સમય સુચકતા વાપરી તાત્કાલિક ગાડીની બહાર નીકળી ગયો હતો, આગને પગલે ભરૂચ નગરપાલિકાના ફાયર ફાયટરોને જાણ કરવામાં આવતા તેઓ સ્થળ પર દોડી આવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

Advertisement

હારુન પટેલ : ભરૂચ


Share

Related posts

સુરતમાં ઉધનાના એમ્બ્રોડરીના કારખાનામાં લાગી ભીષણ આગ, ભારે જહેમત બાદ આગ કાબુમાં આવી

ProudOfGujarat

વડોદરાના તબીબો એ સતત ત્રીજા દિવસે રામધૂન સાથે વિરોધ પ્રદર્શન કર્યું.

ProudOfGujarat

‘આપ’ ના નેતા મહેશ સવાણીએ પારણાં કર્યાં.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!