Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIAUncategorized

પ્રોહિબીશનના ગુના માં છેલ્લા ૧ વર્ષ થી નાસતા ફરતા આરોપીને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડ્યો હતો…..

Share

 

ગત તારીખ ૨૬/૦૩/૨૦૧૭ ના રોજ ભરૂચ જીલ્લા ના સેંગપૂર ગામ ની સિમ માં ખાડી તરફ થી ઝડપાયેલ અલગ અલગ બ્રાન્ડ ની વિદેશી દારૂ તેમજ બિયર ની ૧૭૪૦ બોટલો મળી કુલ ૧ લાખ ૫૯ હજાર ૬૦૦ ના જથ્થા ને ઝડપી પાડ્યો હતો …….

Advertisement

 

જે બાબત અંગે ભરૂચ એસ પી સંદીપ સિંગ ના સૂચના હેઠળ ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચ ની ટીમે તપાસ હાથ ધરતા વાલિયા ના લૂણા ગામ ખાતે રહેતા જગદીશ ઉર્ફે જગો રવિયા ભાઈ વસાવા એ પહોંચાડેલ હોવાનું જણાતા ક્રાઇમ બ્રાંચે જગદીશ ને ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથધરી હતી


Share

Related posts

ઝઘડિયાના ખેડૂતના ખેતરમાં લાગેલ આગથી શેરડીના પાકને મોટું નુકશાન.

ProudOfGujarat

રાજસ્થાનમાં કોંગ્રેસ સરકારે ખાનગી શાળાઓમાં સ્કૂલ ફી માફ કરી : ગુજરાતમાં પોતાને સંવેદનશીલ ગણાવતી ભાજપ સરકાર કયારે નિર્ણય કરશે..?

ProudOfGujarat

ભરુચ નાં વકીલ(નોટરી) સામે સાયબર ક્રાઈમ હેઠળ પગલાં ની માંગ સાથે નબીપુર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવા રજુઆત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!