Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIAUncategorized

ભરૂચના લિંકરોડ ઉપર આવેલ મંદિર ના તાળા તોડી દાન પેટી માંથી રોકડ રકમ ની ચોરી કરનાર મુખ્ય આરોપી પોલીસના સકંજામાં આવી ચઢ્યો હતો……….

Share

(હારૂન પટેલ, ભરૂચ)

 

Advertisement

બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ શહેર ના લિંક રોડ ઉપર આવેલ મોઢેશ્વરી માતાજીના મંદિર ખાતે ગત તારીખ ૧૭.૦૨.ના રોજ મંદિર નું તાળુ તોડી દાન પેટી માંથી હજારો ના મત્તા ની ચોરી અંગે ની ફરિયાદ નોંધવામાં આવી હતી .જે પ્રકરણ માં અગાઉ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે શહેર ના અયોધ્યા નગર વિસ્તાર માંથી રવી પ્રવીણ ભાઈ દંતાલી ને ઝડપી પાડ્યો હતો ….

 

જે અંગે ની વધુ તપાસ માં પોલીસે મુખ્ય આરોપી હસમુખ મગન મારવાડી ને બાતમી ના આધારે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો હતો જેમાં તેણે કબૂલાત કરી હતી કે મંદિર માં તેમજ મોબાઈલ શોપ માં તેના મિત્ર રવિ સાથે ચોરી ની ઘટના ને અંજામ આપ્યો હતો….વધુ માં ઝડપાયેલ આરોપી પાસે થી પોલીસ ને જાણવા મળ્યું હતું કે અમદાવાદ અને કોસંબા માં પણ આ લોકો એ ચોરીઓની ઘટના ને અંજામ આપ્યો હોવાની કબુલાત કરી હતી …….

 


Share

Related posts

રિઝર્વ બેંક બેન્કિંગ સિસ્ટમમાં ૧ લાખ કરોડ ઠાલવશે

ProudOfGujarat

મોરબીમાં ૨ કલાકમાં સવા ત્રણ ઇંચ વરસાદથી સમગ્ર શહેર જળબંબાકાર

ProudOfGujarat

માનવતા : સંવેદના અબોલ જીવોની ન્યુઝ પરીવાર દ્વારા દિલીપભાઈના પરીવારના લાભાર્થે એક લાખને એક રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!