બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ આજ રોજ બપોર ના સમયે ભરૂચ જીલ્લા ના દહેજ માર્ગ ઉપર આવેલ હિંગલોટ ગામ પાસે ના પેટ્રોલ પંપ પાસે મોટરસાયકલ પર સવાર બે લોકો ને ટેમ્પો ના ચાલકે ટક્કર મારતા ઘાયલ યક્તિઓને ઇજાગ્રસ્ત હાલત માં તાત્કાલિક સારવાર અર્થે ભરૂચ ની સિવિલ હોસ્પિટલ ખાતે ૧૦૮ ઇમરજન્સી સેવા ની મદદ થી પહોંચાડવામાં આવ્યા હતા ………..
Advertisement
Video Player
00:00
00:00