Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIAUncategorized

ભરૂચ મનુબર ચોકડી પર થી ૧૫ લાખ ના કોંક્રીટ પંપ ની ચોરી સંદર્ભ માં બે પરપ્રાંતીય ઇશ્મો ને શહેર બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા હતા…

Share

 

Advertisement

બનાવ અંગે ની જાણવા મળતી માહિતી અનુસાર ભરૂચ શહેર ના બી ડિવિઝન પોલીસ મથક ની હદ માં આવેલ વસીમ વીલા સોસાયટી ખાતે ફરિયાદી મહંમદ અબ્રાહમ મોહંમદ હનીફ અસામદી નાઓ નું મકાન બાંધકામ કંટ્રકસન ક્રોક્રીટ પંપ જેની અંદાજીત કિંમત ૧૫ લાખ જેટલી થાય છે તે મનુબર ચોકડી વિસ્તાર માંથી ચોરી થયા હોવાની ફરિયાદ નોંધાવી હતી ……….

 

ભરૂચ બી ડિવિઝન પોલીસે ફરિયાદ લઇ મામલા અંગે ની વધુ તપાસ ટોલ ટેકક્ષ ઉપર ના સીસીટીવી ની મદદ થી કરતા સુરત ખાતે રહેતા અને મૂળ બિહાર ના બે ઇશ્મો અજય કુમાર સંભુ વિશ્વાશ યાદવ તેમજ વિકાસ કુમાર ઉમેશ મંડળ ને સુરત ના કડોદરા ખાતે ના વરેલી ગામ ખાતે થી ઝડપી પાડી શહેર બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી ચોરાયેલ મુદ્દામાલ નો કબ્જો લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી …..


Share

Related posts

લીંબડી હાઈવે પર ચાલી રહેલા રોડના કામને કારણે ખેતરમાં પાણી ફરી વળતાં ૨૦ વીધાના પાકને નુકશાન

ProudOfGujarat

ભરૂચમાં મેઘરાજાના મેળા માટે 106 સ્ટોલ્સની હરાજી કરાઈ

ProudOfGujarat

અમદાવાદમાં ટ્રાફિક પોલીસે બેભાન થયેલા યુવકનો CPR આપતા જીવ બચ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!