Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIAUncategorized

ભરૂચ ના સાબુઘરના રાજીવ ગાંધી આવાસ ના બ્લોક ૧ માં ગેસ નો બોટલ લીકેજ થતા અફરાતફરી નો માહોલ સર્જાયો હતો ……

Share

બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ શહેર ના જે બી મોદી પાર્ક પાસે આવેલ સાબુ ઘર પાસે ના રાજીવ આવાસ યોજના ના બ્લોક નંબર ૧ માં આવેલ મકાન માં અચાનક ગેસ નો બોટલ લીકેજ થતા ભારે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો ….

Advertisement

 

ઘટના અંગે ની જાણ ભરૂચ ફાયર વિભાગ માં કરાતા ફાયર ના કર્મીઓ એ તાત્કાલિક દોડી જઇ પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો જોકે સામાન્ય લીકેજ ની ઘટના હોય લોકો એ રાહત નો શ્વાસ અનુભવ્યો હતો……


Share

Related posts

પંચમહાલ પંથકમાં એ.સી.ની અનુભૂતિ કરાવતા દેશી માટીવાળા નળિયાના મકાનો

ProudOfGujarat

ભરૂચમાં બુટલેગરોએ ફરી માથું ઉચકયું, અંબિકા નગર વિસ્તારમાંથી દારૂના જથ્થા સાથે એકની ધરપકડ.

ProudOfGujarat

સુરેન્દ્રનગર પોલીસ વિભાગ દ્વારા વિજયાદશમી નિમિત્તે શસ્ત્ર પૂજન કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!