ભરૂચ નગર પાલિકા ના કોંગ્રેસ પક્ષના કાઉંસીલરો અને યુવા આગેવાનો દ્વારા રાહદારીઓ અને મુસાફરો માટે ઉનાળા ની ઉકળતી ગરમી માં ઠંડા પાણી ની વ્યવસ્થા કરવામાં આવી હતી…….
Advertisement
ઉલ્લેખનીય છે કે વર્ષો થી સ્ટેશન રોડ પર દાદાભાઈ બાગ ની બહાર પિવા ના પાણી ની પરબ આવેલી હતી પણ ભાજપ શાસિત નગર પાલિકા દ્વારા બગીચા ના રીનોવેશન વખતે પાણી ની પરબ બંધ કરી અહીંયા બગીચા ના લોકાર્પણ ની તકતી લગાવી દેવામાં આવી હતી…વધુ માં નગર પાલિકા ના વિરોધ પક્ષ ના કોંગ્રેસના સભ્યો દ્વારા પાણી ની પરબ પુનઃ ચાલુ કરવા માંગ કરવામાં આવી છે….સાંભળો પાલિકા વિપક્ષ ના ચૂંટાયેલા સભ્યઓ શું કહ્યું વધુ માં …