બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ જીલ્લા ના વહાલુ ગામ નજીક ના ટર્નિંગ પાસે અજાણ્યા વાહને એક ઈશમ ને અડેફેટમાં લેતા ઇજાગ્રસ્ત ઈશમ ને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજતા ભરૂચ તાલુકા પોલીસે ગુનો નોંધી કાયદેસર ની કાર્યવાહી હાથધરી હતી……….
Advertisement