Proud of Gujarat
INDIAFeaturedGujarat

વડોદરા : ગુજરાત સ્ટેટ બોડી બિલ્ડીંગ ચેમ્પિયનશિપમાં ભરૂચના યુવાને મેળવ્યો બ્રોન્ઝ મેડલ..!!

Share

ગઈ કાલે વડોદરા ખાતે ગુજરાત સ્ટેટ બોડી બિલ્ડીંગ એસોસિએશન દ્વારા બોડી બિલ્ડીંગ ચેમ્પિયનનું અયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યભરમાંથી ૨૦૦ થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. ભરૂચ ખાતેના પણ અનેક યુવાનોએ આ ચેમ્પિયનશિપમાં ભાગ લઇ પોતાની ફિટનેસ અંગેના પુરાવા આપ્યા હતા.

આ ચેમ્પિયનશીપમાં ભરૂચના યુવાન મીનહાજ યાકુબ પટેલે બ્રોન્ઝ મેડલ મેળવીને વિજેતા થતા તેઓના સાથી મિત્રો સહિત આયોજકોએ તેઓને શુભેચ્છાઓ પાઠવી હતી, અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાંથી ઉમટેલા બોડી બિલ્ડરો વચ્ચે ભરૂચના યુવાને બોડી બિલ્ડીંગ ક્ષેત્રે બ્રોન્ઝ મેડલ મેળવી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

Advertisement

હારુન પટેલ : ભરૂચ


Share

Related posts

સૌરાષ્ટ્ર મેલ એકસપ્રેસમાંથી રૂ. 4 કરોડથી વધુની મત્તા ચોરી કરનારને પકડી પાડતી વડોદરા રેલ્વે લોકલ ક્રાઇમ બ્રાંચ પોલીસ.

ProudOfGujarat

ભરૂચનાં જુના તવરા ગામ ખાતે લાભપાંચમનાં અવસરે રૂડો ધાર્મિક સત્સંગનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

માંગરોળ અને ઉમરપાડામાં વિકાસના કામો ન્યુ–ગુજરાત પેટર્ન યોજના હેઠળ કરાયા મંજુર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!