ભરૂચ સી ડિવિઝન પોલીસ મથક ની હદ માં આવેલ એક વિસ્તાર ખાતે ની મહિલા ને ધમકીઓ આપી દુષ્કર્મઆચરનાર શખ્સ ને પોલીસે ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથધરી હતી……….
Advertisement
::-બનાવ અંગે ની જાણવા મળેલ માહિતી અનુસાર ભરૂચ શહેર ના સી ડિવિઝન પોલીસ મથક ની હદ માં આવેલ વિસ્તાર ની મહિલા શિક્ષીકા ભરૂચ -દહેજ વચ્ચે ડ્રાઇવર તરીકે કામ કરતા યુવાન રાકેશ સીનસંગ રહે ગડખોલ પાટિયા અંકલેશ્વર ના સાથે સંપર્ક માં આવી હતી ……
અવાર નવાર શિક્ષીકા ના સંપર્ક માં આવેલા યુવાન રાકેશ ની દાનત શિક્ષિકા ઉપર બગડતા યુવાને શિક્ષીકા ને ટોર્ચરીંગ કરી તેના કુટુંબીજનો ને રફેડફે કરવા જેવી ધમકીઓ આપી દુસ્કર્મ અવાર નવાર શરીર સબંધ બાંધતો હતો..છેલ્લા ૧૫ દિવસઃ થી શિક્ષીકા ને વધુ ટોર્ચરિંગ કરતા આખરે સમગ્ર મામલે શિક્ષીકા એ રાકેશ સીનસંગ સામે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથક માં મામલા અંગે ની ફરિયાદ આપતા પોલીસે યુવતી ની ફરિયાદ લઇ રાકેશ ને ઝડપી પાડી મેડિકલ કાર્યવાહી સહીત ની પક્રિયા હાથધરી સમગ્ર મામલા અંગે વધુ તપાસ હાથધરી હતી…….
