Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : કાશ્મીર ફાઇલ ફિલ્મ પર અરવિંદ કેજરીવાલની ટિપ્પણીનો યુવા ભાજપ દ્વારા વિરોધ.

Share

કાશીમીર ફાઇલ ફિલ્મ પર દિલ્હીના સી.એમ અરવિંદ કેજરીવાલે વિવાદિત ટિપ્પણી કરતા ભારતીય જનતા પાર્ટીએ અરવિંદ કેજરીવાલનાં પુતળાનું દહન કરી ઉગ્ર વિરોધ પ્રદશન કર્યું હતું.

અરવિંદ કેજરીવાલ દ્વારા કાશ્મીર ફાઇલ ફિલ્મને ખોટી ફિલ્મ છે તે પ્રકારની ટિપ્પણી કરતાની સાથે જ દેશભરમાં તેઓ સામે વિરોધના સુર ઉભા થયા છે, ત્યારે ભરૂચ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા પણ કસક સર્કલ ખાતે આપ ના નેતાઓના નિવેદનો સામે પુતળાનું દહન કરી અરવિંદ કેજરીવાલ સામે ઉગ્ર વિરોધ કર્યો હતો.

થીયેટરની જગ્યાએ યુ ટ્યુબ પર મફતમાં જાહેર જનતાને બતાવવામાં આવે તેવી માંગ કરી હતી જે બાદ અરવિંદ કેજરીવાલ સામે વિરોધના શૂર ઉભા થયા છે.

હારુન પટેલ : ભરૂચ

Advertisement

Share

Related posts

અંકલેશ્વરનાં દિવા ગામ ખાતે ખેડૂતોનો વિરોધ…

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં વેપારીઓ-સેવાકિય સંસ્થાના કર્મચારીઓ માટે ખાસ વેક્સીનેશનની ડ્રાઇવ યોજાઇ.

ProudOfGujarat

અંકલેશ્વર : શેરી ગરબાને તંત્રની મંજૂરી મળતા આયોજકોએ તૈયારીઓ શરૂ કરી : ખેલૈયામાં અનેરો ઉત્સાહ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!