ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક સંદીપસિંહ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ પેરોલ ફ્લૉ જીલ્લા ના નાસતા ફરતાં તેમજ જીલ્લા બહાર ના આરોપીઓને તપાસ અન્વયે પેટ્રોલીંગ માં હતા…દરમિયાન મળેલ બાતમી ના આધારે ભરૂચ રૂરલ પોલીસના એક ગુના માં સામેલ અને છેલ્લા કેટલાય વર્ષો થી ફરાર એવા યુસુફ ઉર્ફે ભડીયો દાઉદ બોબાત રહે.માંગરોળ જી.સુરત નાને IPC કલમ 41(1) I મુજબ ધરપકડ કરી રૂરલ પોલીસ ને આગળ ની કાર્યવાહી માટે સુપ્રત કરવામાં આવ્યો હતો……………..
Advertisement