Proud of Gujarat
EntertainmentFeaturedGujaratINDIAUncategorized

ગુજરાતી ચલચિત્ર ફિલ્મ “બેફામ”માં ગોપાલ ઇટાલિયા ના જુતું મારતા સિને ફિલ્મ ને ચર્ચાસ્પદ બનાવી ………..

Share

 

ગુજરાતી ચલચિત્ર ફિલ્મ બેફામ સીનેમાઘરો માં રિલીઝ થઇ છે ત્યારે આજ કાલ ફિલ્મ માં દર્શવવામાં આવેલ ગુજ્જુ બૉય ગોપાલ ઇટાલિયા ના જુતુ ફેકવાનો સિન વધુ એક વાર ચર્ચાસ્પદ બન્યો છે…ફિલ્મ માં ગોપાલ ઇટાલિયા જુતુ કાઢી મારતો નજરે પડતા સિન ને તેના ચાહકો માં ભારે આકર્ષણ ઉભું કર્યું છે ..

Advertisement

 

ગોપાલ ઇટાલિયા ની પ્રથમ ગુજરાતી ફિલ્મ માં અભિનય નો લોકો વચ્ચે ભારે જન પ્રતિસાદ દર્શકો વચ્ચે થી મળી રહ્યો છે .અને તેના ફિલ્મ બેફામ માં કરેલ અભિનય ની ફિલ્મ ને જોયા બાદ પ્રશ્નશા કરતા નજરે પડી રહ્યા છે ….વધુ માં તમને જણાવ્યે કે ગોપાલ ઇટાલિયા ભૂતકાળ માં ગુજરાત ના એક નેતા ઉપર જુતુ ફેંકી ને અચાનક ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો અને હવે તેનું ગુજરાતી ફિલ્મો માં જુતુ મારવુ તેના અભિનય ક્ષેત્ર માં કેટલુ મહત્વનું થઇ રહ્યું છે તે ફિલ્મી પરદા ઉપર થી તેની જુતુ મારતા સિન ના થતા વખાણ ઉપર થી જોઈ શકાય તેમ છે અને એક ગુજરાતી તરીકે ફિલ્મ જોયા બાદ કહી શકાય કે ગોપાલ ઇટાલિયા ખરેખર ચર્ચાસ્પદ પર્ફોમન્સ આપનાર એક્ટર નીકળ્યો………..!!!!!!!!!!!


Share

Related posts

વલણ હોસ્પિટલ ખાતે આંખોના મોતિયા તેમજ રોગ નિદાન માટે મફત કેમ્પ યોજાયો…

ProudOfGujarat

અંકલેશ્વર શહેર પો.સ્ટે. ખાતે દશેરા નિમિત્તે શસ્ત્ર પૂજન કરાયું.

ProudOfGujarat

નળસરોવર,ઇંટોના ભઠ્ઠા,ખેતર,કન્સ્ટ્રક્શન સાઇટ જેવા દુર્ગમ વિસ્તારોમાં પોલીયો રસીકરણ કરાયુ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!