:-બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ જીલ્લા ના નિકોરા નજીક આવેલ સીંધોત ગામ નજીક ની સિમ માં આજ રોજ બપોર ના સમયે ત્રણ જેટલા સ્થાનિક લોકો ઉપર મધમાખી ના ઝુંડે અચાનક હુમલો કરતા ભારે નાશભાગ મચી હતી…
જયારે સમગ્ર ઘટના માં ઘાયલ લોકો એ ઘટના અંગે ની જાણ ૧૦૮ એમ્બ્યુલન્સ ને કરતા તમામ ઘાયલો ને સારવાર અર્થે તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા જ્યાં મધમાખી ના ડંખ થી ઘાયલ લોકો ની સારવાર કરવામાં આવી હતી………….
