પ્રાપ્ત વિગતો અનુસાર ત્રણ દિવસ અગાઉ ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચ એ રીઢો ઘરફોડ ચોરી ઓને અંજામ આપતો આરોપી નામે શિવમ પાંડે ને ઝડપી અંકલેશ્વર ના જી.આઈ.ડી.સી પોલીસ સ્ટેશન એ સોંપવામાં આવેલ.જે આરોપી પોલીસ રિમાન્ડ મા હોઈ લોકઅપ મા હતો.જે ગતરાત્રી ના ૯.૩૦ વાગ્યા ના સુમારે લઘુશંકા ના બહાને લોકઅપ માંથી નીકળી બાથરૂમ માં ગયેલ અને ત્યારબાદ શિવમ પાંડે ફરજ પર ના પોલીસ ની નજર ચૂકવી બાથરૂમ ની સામે આવેલ કોમ્પ્યુટર રૂમ માંથી બારી કુદી ફરાર થઈ ગયેલ જેની જાણ થતાં જ પોલીસ એ પેટ્રોલિંગ શરૂ કરી ફરાર આરોપી ને ઝડપી પાડવા કવાયત હાથધરી છે .
Advertisement