Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચની ડુંગાજી સ્કૂલથી ચાર રસ્તાના આર.સી.સી. રોડનું કરાયું ખાતમુહૂર્ત….

Share

ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ ડુંગાજી સ્કૂલથી ચાર રસ્તાના આર.સીસી રોડના નવીનીકરણની કામગીરીનું પાલિકા પ્રમુખના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત અંદાજીત રૂ. 23 લાખના ખર્ચે ભરૂચ ડૂંગાજી સ્કૂલથી કતોપોર ચાર રસ્તા સુધીનો RCC ટ્રીમિક્સ માર્ગ નવનિકરણનું કરવામાં આવનાર છે. જેનું ખાતમહુર્ત ભરૂચ પાલિકા પ્રમુખ અમિત ચાવડાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. રૂ.23 લાખના ખર્ચે નિર્માણ પામનાર આ રોડ બનતા ઘણા સમયથી સ્થાનિક વેપારીઓ અને જનતાને પડતી મુશ્કેલીઓનો હલ આવશે. આ પ્રસંગે ભાજપ મહામંત્રી દીપકભાઈ, સાથી નગરસેવકો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

સુરતમાં એપ્લિકેશનની મદદથી ઓનલાઈન ક્રિકેટનો સટ્ટો રમતા સટ્ટોડીયાને ઝડપી પડાયો.

ProudOfGujarat

ખેડા પોલીસે ફાર્મમાં દરોડો પાડી જુગાર રમતા ૯ લોકોને ઝડપી પાડયા

ProudOfGujarat

માતરમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા બે શખ્સોને ઝડપી પાડતી નડિયાદ એલ.સી.બી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!