Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ :15 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત ભરૂચ બ્રાન્ચના સ્ટુડન્ટ એસોસિએશનને સેકન્ડ બેસ્ટ બ્રાન્ચનો એવોર્ડ એનાયત કરાયો.

Share

ધ ઇન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયાના વેસ્ટર્ન રિજન દ્વારા ભરૂચ બ્રાન્ચના સ્ટુડન્ટ એસોસિએશનને સેકન્ડ બેસ્ટ બ્રાન્ચનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.

૨૦૨૧ માટે ભરૂચ બ્રાન્ચના સ્ટુડન્ટ એસોસિએશનને મુંબઈ ખાતે એવોર્ડ સેરેમનીમાં સેકન્ડ ટેસ્ટ બ્રાન્ચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

Advertisement

એવોર્ડ વિશે વાત કરતા ભરૂચ બ્રાન્ચના સ્ટુડન્ટ એસોસિયેશનના ચેરમેન શ્રી મહાવીર જૈને જણાવ્યું હતું કે 15 વર્ષના ઇતિહાસમાં આ પ્રથમ વખત બન્યું છે ,જ્યારે ભરૂચ બ્રાન્ચને સ્ટુડન્ટ એસોસિએશનને એવોર્ડ મળ્યો છે. ઉપરાંત ભરૂચ બ્રાન્ચના ચેરમેન અક્ષર મહેતાએ પણ બ્રાન્ચને એપ્રિસીએશન એવોર્ડ મળવા બદલ ખુશી વ્યક્ત કરી હતી.


Share

Related posts

માંગરોળ તાલુકા ના વાંકલ ગામે શીતળા સાતમ ની ઉજવણી કરવા માં આવી.

ProudOfGujarat

ભરૂચમાં અગ્નિ તાંડવ : જિલ્લામાં આગ લાગવાની એક બાદ એક અનેક ઘટના સામે આવી

ProudOfGujarat

ડો. મતાઉદ્દીન ચિશ્તીનું આંતરરાષ્ટ્રીય પ્રવાસ દરમિયાન ઝાંબિયા અને મલાવી ખાતે સંબોધન…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!