Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના મકતમપુર ગામ ખાતે હઝરત મખદૂમ સૈયદ સરફુદ્દીન મશહદી બાવાનો 635 મો ઉર્સ મુબારક ઉજવાશે.

Share

ભરૂચના મકતમપુર ગામ ખાતે કોમી એકતાના પ્રતીક સમાન હઝરત સૈયદ શાહ સરફુદ્દીન મશહદી બાવાનો 635 મો ઉર્સ મુબારકની ઉજવણી કરવામાં આવશે. આપ હજરતનો સંદલ સરીફ શુક્રવારે તારીખ 18/2/2020 ને ઈશાની નમાઝ બાદ આપના મજાર ઉપર સંદલ શરીફ ચઢાવવામાં આવશે. ત્યારબાદ મહેફિલે સમામાં મશહૂર કવાલ સફી તાજ દ્વારા નાતીયા કલામ પેશ કરવામાં આવશે જ્યારે શનિવારને રોજ ઉર્સ મુબારક બનાવવામાં આવશે જેમાં મુબારકની રાત્રિના ઈશાની નમાઝ બાદ મેહફિલ એ સમા માં મશહૂર કવાલ આસિફ અજમેરી દ્વારા નાતીયા કલામ પેશ કરવામાં આવશે. આમ શુક્ર અને શનિવારે યોજાનારા સંદલ શરીફ ઉર્સના કાર્યક્રમમાં આપ સર્વ લોકો આ પ્રસંગે હાજરી આપો તેવી દરગાહ ટ્રસ્ટ તરફથી અપીલ કરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

રાજકોટ-કણકોટ પાસે મહિલાની કોહવાયેલી હાલતમાં મળેલી લાશનો કેસ-બે શખ્સોની કરી પોલીસે ધરપકડ..

ProudOfGujarat

પાલેજ નગરમાં પુનઃ વાતાવરણમાં પલટા સાથે વરસાદ વરસ્યો.

ProudOfGujarat

વિરમગામ એસટી ડેપો ખાતે મેડિકલ કેમ્પ યોજાયો અને ઓ.આર.એસનું વિતરણ કરાયુ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!