Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચના યોગી પટેલે જન્મદિન નિમિત્તે મંદિરોમાં લાઉડસ્પીકરનું દાન કરવાનું લીધો સંકલ્પ.

Share

ભરૂચના યોગી પટેલે પોતાના જન્મ દિવસના અવસરે સર્વ શાંતિ માટે જ્યોતિનગર મહાદેવ મંદિરએ પૂજા અર્ચન કર્યા હતા.

હિન્દુ સંસ્કૃતિના શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર હનુમાન ચાલીસા સાંભળવાથી તન મનમાં સુખ શાંતિ થાય છે, સર્વ રોગોથી રક્ષણ તેમજ નકારાત્મકતા દૂર થાય છે એ હેતુથી લાઉડ સ્પીકરમાં નિયત સમયે સવાર-સાંજ હનુમાન ચાલીસાનો ગાન મંદિરમાં કરવામાં આવે અને લોકજન સાંભળે તેવી વ્યવસ્થા કરવા માટે ભરૂચના 31 મંદિરોમાં લાઉડ સ્પીકર અને એપ્લીફાયર સેટનું દાન આપવાનો સંકલ્પ કરી યુવાનોએ જણાવ્યું હતું કે આવનારા સમયમાં જિલ્લાના સમગ્ર મંદિરો પર આ જ રીતે સવાર-સાંજ હનુમાન ચાલીસાનું ગાન અને સંસ્કૃતિ સેવા અને સાક્ષરતાના ઉદ્દેશથી યોગી પટેલ સહિતના ઝાડેશ્વરના નવ યુવાનોએ ભેગા મળી આવનાર સમયમાં કામ કરવાના પ્રણ લીધું હતું.

Advertisement

Share

Related posts

વાંકલ એન.ડી દેસાઈ હાઈસ્કૂલ ધોરણ 10 નું 73.53 ટકા પરિણામ અને એમ.એમ દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલનું 79.50 ટકા પરિણામ આવ્યું.

ProudOfGujarat

ભરૂચઃ બીજા ડોઝના લાભાર્થીઓ માટે તા.૦૧લી ઓગષ્ટને રવિવારના દિવસે ખાસ રસીકરણ ઝુંબેશ યોજાશે

ProudOfGujarat

રાજ્યનાં DGP તરીકે આશિષ ભાટીયાની નિયુક્તિ કરવામાં આવી રાજ્યનાં ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આ અંગે જાહેરાત કરી છે. .

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!