Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : ઈકો ક્લબ અને પર્યાવરણ પ્રયોગશાળા ડોક્યુમેન્ટેશન વર્કશોપ કાર્યક્રમ યોજાયો.

Share

જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભરૂચ આયોજિત ઈકો ક્લબ અને પર્યાવરણ પ્રયોગશાળા ડોક્યુમેન્ટેશન વર્કશોપ તારીખ ૦૩/૦૨/૨૨ થી ૦૪/૦૨/૨૨ એમ કુલ દિન-૨ સુધી ડાયેટ ભરૂચ મુકામે યોજવામાં આવ્યો હતો.

જેમાં જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચનાં પ્રાચાર્યા કલ્પનાબેન ઉનડકટ તથા W.E શાખાના લેકચરર ડૉ.જે.એચ.મોદી અને તજજ્ઞનાં માર્ગદર્શન હેઠળ ભરૂચ જીલ્લાના જુદા જુદા નવ તાલુકાઓમાંથી આવેલ ૪૪ શિક્ષકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ ભરૂચ જીલ્લાની પ્રાથમિક શાળાઓમાં પર્યાવરણ પ્રયોગશાળા અંતર્ગત વર્ષ દરમિયાન થયેલ વિવિધ કામગીરીનું સંકલન કરી ભરૂચ જીલ્લાનું પર્યાવરણ પ્રયોગશાળા ડોક્યુમેન્ટેશનનું નિર્માણ કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Advertisement

Share

Related posts

નડિયાદ નગરપાલિકા દ્વારા વોર્ડ વન વિક મિશન કાર્યક્રમની શરૂઆત કરાઇ.

ProudOfGujarat

વારાણસીમાં તૈયાર થશે દેશનો પ્રથમ પબ્લિક ટ્રાન્સપોર્ટ રોપ-વે

ProudOfGujarat

ભરૂચના સાયખા જીઆઇડીસી માં ડમ્પિંગ પોઇન્ટ ન બનાવવા મુખ્યમંત્રીને આવેદન પાઠવતા વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!