Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ચાર દિવસથી લાપતા યુવાનને નબીપુર પોલીસે શોધી કુટુંબને સોંપ્યો.

Share

ભરૂચ જિલ્લાના નબીપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ પી.એસ. આઈ.એ.કે. જાડેજા સાથે પેટ્રોલિંગમા હતો તે દરમ્યાન ને.હા.48 પર આવેલ બોસ્ટન હોટલ પાસે એક શકમંદ વ્યક્તિ મળતા તેની પૂછપરછ કરતા તે 4 દિવસથી ઘરથી વિખૂટો પડેલ માલુમ પડ્યું હતું. પોલીસે તેનું નામ અને સરનામુ પૂછતાં તેણે પોતાનું નામ રવિ રઘુબિરસિંહ અને રે. હરિયાણાના યમુનાનગર જિલ્લાના મલિકપુર ગામનો હોવાનું જણાવ્યું અને નંબર મેળવી તેના પરિવારજનો સાથે વાત કરી તેમને નબીપુર પોલોસ સ્ટેશને બોલાવી સદર વ્યક્તિનો કબજો તેના પરિવારજનોને સોંપ્યો હતો. આ સમયે પોલીસ સ્ટેશનમાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા અને તેના પરિવારજનોએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

નડિયાદ : પુત્રને વ્યસનની ટેવ હોવાથી પૈસા ન આપ્યા તો માતા- પિતાને ઘરમાંથી કાઢી મૂક્યા

ProudOfGujarat

ખેડા જિલ્લા કલેકટર દ્વારા નાગરિકોને બિપરજોય વાવાઝોડા અંગે તકેદારી રાખવા અંગે અપીલ કરાઈ

ProudOfGujarat

નડિયાદ કઠલાલ રોડ પર કન્ટેનર અને બાઇક વચ્ચે અકસ્માતમાં ૩ ના મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!