Proud of Gujarat
GujaratFeaturedINDIA

ધંધુકામાં હિન્દુ યુવાનની હત્યા કરનાર ફાંસીની માંગ સાથે નેત્રંગ મામલતદારને આવેદનપત્ર.

Share

પ્રાપ્ત માહિત મુજબ અમદાવાદના ધંધુકા ગામમાં કિશનભાઇ શિવાભાઈ ભરવાડ દ્વારા એક વિડીયો સોશિયલ મિડીયામાં મુકવામાં આવ્યો હતો જેના લીધે કેટલાક અસામાજીક તત્વો દ્વારા તેને જાહેરમાં ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. આ કૃત્યને નેત્રંગ તાલુકાના સમસ્ત હિન્દુ સમાજના વિવિધ સંગઠનો સખત શબ્દોમાં વખોડીને આવા તત્વો સામે કડકમાં કડક પગલા લેવા જોઈએ આવા કૃત્યો ફરીથી ભવિષ્યમાં નહીં બને તે માટે આવા હત્યારાઓને ફાંસીની સજા થવી જોઈએ તેવી રજુઆત સાથે આ કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચાલવું જોઈએ તેવી વિવિધ માંગણીઓ સાથે નેત્રંગ મામલતદાર જી.આર.હરદાસાણીને તાલુકાના વિવિધ સંગઠનો દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરમાં ક્રેડિટ કાર્ડનો પિન મેળવી ગઠિયો 30 હજારની છેતરપિંડી કરી ફરાર.

ProudOfGujarat

છોટાઉદેપુર નગરના લોકોના કરરૂપી નાણાંનો વેડફાટ કરતી નગરપાલિકા.

ProudOfGujarat

ભરૂચના મનુબર ચોકડી વિસ્તારમાંથી ચોરીની મોટર સાયકલ સાથે બે ઈસમોને ઝડપી પાડતી એસ.ઓ.જી પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!