Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના મહંમદપુરા શેઠ કોમ્પલેક્ષ પાસે અજાણ્યા ઇસમનો મૃતદેહ મળ્યો.

Share

ભરૂચના મહંમદપુરા વિસ્તારમાં શેઠ કોમ્પલેક્ષની બંધ દુકાનની બહાર અજાણ્યા ઇસમનો મૃતદેહ મળી આવતા સનસનાટી ફેલાય ગઈ છે. આ મૃતદેહ કોનો છે તે તપાસનો વિષય બની ગયો છે ત્યારે હાલ તો બી ડીવીઝન પોલીસ દ્વારા આ બનાવ અંગેની તપાસ શરૂ કરતાં પહેલા મૃતદેહને પોસ્ટમોટર્મ અર્થે મોકલી દેવામાં આવેલ છે.

Advertisement

Share

Related posts

પંજાબમાં આમ આદમી પાર્ટીની જીત થતા મોસાલી ખાતે કાર્યકરોએ ફટાકડા ફોડી આનંદ ઉત્સવ મનાવ્યો.

ProudOfGujarat

ભરૂચ દુધધારા ડેરીના પ્રમુખ ઘનશ્યામભાઇ પટેલનું અછાલિયા દુધ મંડળી દ્વારા સન્માન કરાયું

ProudOfGujarat

ઉમરપાડા ખાતે વાંસદાના કોંગી ધારાસભ્ય અનંત પટેલ ઉપર હુમલો બાબતે આવેદનપત્ર પાઠવાયુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!