Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ નજીક મહત્વનો ફલાયઓવર બ્રિજ કરાયો મંજૂર.

Share

ભરૂચ નજીક આવેલ એ. બી. સી. ચોકડીથી જંબુસર ચોકડી સુધીનો ફ્લાયઓવર બ્રિજ મંજૂર કરવામાં આવ્યો હતો. ધારાસભ્ય દુષ્યંત પટેલની દરખાસ્તનાં પગલે પ્રભારી મંત્રી પુણેશ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં સાથ સહકારથી ફ્લાયઓવર બ્રિજ મંજૂર કરવામાં આવ્યો છે. જે એ. બી. સી. ચોકડી શ્રવણ ચોકડી શેરપુરા થઈ જંબુસર ચોકડી સુધીનો બનશે. 3.5 કી. મી એલિવેટેડ કોરિડોર સમાન ફ્લાયઓવર બ્રિજ રૂ.375 કરોડનાં ખર્ચે તૈયાર કરવામાં આવશે. જેનું પેન્ડરિંગ કામ માર્ચ સુધી સંપૂર્ણ કરવામાં આવશે.

Advertisement

Share

Related posts

કેવડિયા : છ પોકેટમારોને ઝડપી પાડતી નર્મદા એસ.ઓ.જી તથા પેરોલ ફલૉ પોલીસ

ProudOfGujarat

ભરૂચમાં કોવિડ 19 નાં શરૂ કરાયેલા વિવિધ સેન્ટરોમાં જરૂરિયાત મુજબની વસ્તુઓ અર્પિત કરાઈ.

ProudOfGujarat

વડોદરા : કરજણ તાલુકાના પિંગલવાડા ગામની સીમમાંથી પસાર થતી ઢાઢર નદીમાં મગરે એક કિશોરને શિકાર બનાવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!