Proud of Gujarat
FeaturedGujaratINDIA

લૂંટના ગુનામાં છ માસથી ફરાર કિશોરને ઝડપી પાડતી ભરૂચ એલ. સી. બી.

Share

અંકલેશ્વરમાં લૂંટ અને ઘાડના ગુનામાં સંડોવાયેલ અને છેલ્લા છ મહિનાથી નાસતા ફરતા કિશોરને ભરૂચ એલ. સી. બી. ની ટીમે ઝડપી પાડયો છે.

ભરૂચ એલ. સી. બી ની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમીના આધારે ઇપીકો કલમ 397, 395,342 ના ગુનામાં છેલ્લા છ માસથી નાસતા ફરતા બાળ કિશોરને ઝઘડિયા તાલુકાના મુલદ ગામેથી ઝડપી લઈ ચાઇલ્ડ વેલફેર ઓફિસરને સાથે રાખી હસ્તગત કરી આગળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર ભારે વરસાદના પગલે આમલાખાડીમાં પાણી ભરાયા.

ProudOfGujarat

સુરતમાં દેશના સૌ પ્રથમ થ્રી લેયર ફ્લાયઓવર બ્રિજનું કરાયું લોકાર્પણ, 15 લાખ લોકોને થશે ફાયદો.

ProudOfGujarat

ભરૂચના કેબલ બ્રિજ પરથી બાઇક સવાર હથિયાર લઈને પસાર થયાનો વિડીયો થયો વાયરલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!