Proud of Gujarat
FeaturedGujaratINDIA

જેસીઆઇ ભરૂચ દ્વારા રસિકરણ કેન્દ્રનું ઉદઘાટન કરાયું.

Share

જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ- ભરૂચ દ્રારા આજરોજ તારીખ ૧૭ મીના રોજ જેસીઆઈ ભરૂચના પ્રેસિડેન્ટ જેસી દીશા ગાંધી, જેસીઆઈ ઝોન ૮ ના ઝોન વાઈસપ્રેસિડેન્ટ જેસી વિકાસ પટેલ, તથા જેસી આઈ ના અન્ય મેમ્બર્સની ઉપસ્થિતિમાં રસિકરણ કેન્દ્રનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટના ઇન્ચાર્જ જેસી શીતલ નેવે અને પ્રોજેક્ટ ચેરપર્સન જેસી કૈલાશ પટેલ દ્વારા ખૂબ સરસ આયોજન કરવામાં આવેલ છે. આ રસીકરણ કેન્દ્ર ભરૂચની જનતા માટે દરરોજ કાર્યરત રહીને સેવા આપશે, એમ જણાવાયું છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ

Advertisement

Share

Related posts

ભરૂચ વેજલપુરના મિસ્ત્રી સમાજના બે યુવાનોએ પીએસઆઈની સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉત્તીર્ણ થતાં સન્માન કરાયું.

ProudOfGujarat

વડોદરા : માયો માયો રોગથી પીડિત બે બાળકોની સર્જરી કરી રોગમુક્ત કરતા સયાજી હોસ્પિટલના ન્યુરોસર્જન.

ProudOfGujarat

માંગરોળમાં મામલતદાર કચેરી દ્વારા હળપતિ સમાજના દીકરા દીકરીને જાતિનાં દાખલા કાઢી આપવાની ખાસ ઝુંબેશ શરૂ કરાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!