Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

મહીલા દિવસ નિમેતે ભરૂચ 108 દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે કેક કાપી ઉજવણી કરવામાં આવી.

Share

8 માર્ચ વિશ્વ મહિલા દિવસની ઉજવણી સમગ્ર ભારત દેશ માં કરવા માં આવેછે.
વિશ્વ મહિલા દિવસ નિમીતે ભરૂચ 108 ના સ્ટાફ દ્વારા ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સિવિલ નર્સિંગ સ્ટાફ તથા 108 ના સ્ટાફ દ્વારા કેક કાપી ઉજવણી કરવા માંઆવી હતી.
આ પ્રસંગે સિવિલ હોસ્પિટલ ના ઇન ચાર્જ rmo. s.r પટેલ.ડોક્ટર ઝા.તથા સિવિલ અને 108 નો સ્ટાફ ઉપસ્તીથ રહ્યો હતો.
તો બીજી તરફ ભરૂચ તાલુકા પંચાયત ખાતે યોજાયેલ મહિલા જાગૃતિ સેમિનાર માં ભરૂચ 108 ના e. m. t પ્રિટી ચનાવાલ દ્વારા સેમિનાર માં ઉપસ્થિત મહિલા ઓ ને 108 વિસે માહિતી પૂરી પાડી હતી.
આમ ભરૂચ 108 ની ટિમ દ્વાર વિશ્વ મહિલા દિવસ નિમીતે અલગ અલગ કાર્યક્રમો કરી મહિલા દિવસ ની ઉજવણી કરવા માં આવી હતી.

Share

Related posts

લાંચ ભારે પડી -1,25 લાખ ની લાંચ લેતા ભરૂચ નાં નાયબ નિયામક, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરીના મદદનીશ ઝડપાયો

ProudOfGujarat

144 મી જગન્નાથજી મંદિરની જળયાત્રાને મળી મંજૂરી, જાણો કેવી રીતે યોજાશે રથયાત્રા..!

ProudOfGujarat

સુરતના દક્ષ એપાર્ટમેન્ટમાં દિવાળીના ટાણે ચોરોનો મોટો હાથફેરો : જાણ ભેદુ હોવાની આશંકા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!