Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : આર્યુવેદ તેમજ હોમીયોપેથીક મફત નિદાન અને સારવાર કેમ્પનું આયોજન.

Share

ભરૂચ સક્રિય પત્રકાર સંઘ, ભરૂચ જિલ્લા આર્યુવેદ શાખા જિલ્લા પંચાયત ભરૂચના ઉપક્રમે મફત નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

ભરૂચ જિલ્લા આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત ભરૂચ તેમજ ભરૂચ સક્રિય પત્રકાર સંઘના સંયુક્ત ઉપક્રમે આયુર્વેદ તથા હોમિયોપેથી મફત નિદાન-સારવાર કેમ્પનું રોટરી ક્લબ પાછળ આવેલ કલરવ શાળા ખાતે તારીખ 27/12/2021 ને સોમવારના રોજ સવારે 9 વાગ્યાથી 1 વાગ્યા સુધી યોજાશે. જેમાં ડાયાબિટીસ, સ્ત્રીરોગ, ચામડીના રોગો, જૂની કબજિયાત, શ્વાસ, ખાંસી-શરદી, સાંધાના રોગો, જેવા તમામ રોગોનું નિદાન તથા સારવાર કેમ્પમાં મળશે. તમામ પત્રકારો સહિતના શહેરવાસીઓને કેમ્પનો લાભ લેવા વિનંતી કરાઇ.

Advertisement

Share

Related posts

સહાયની કામગીરી : રોટરી કલબ ઓફ ભરૂચ ફેમિના દ્વારા ફ્રુટની લારી ધારકોને રેઇકોટ, ગરીબ બાળકોને ફૂડપેકેટ અને રીક્ષા ચાલકોને માસ્ક વિતરણ કરાયું.

ProudOfGujarat

ભરૂચ-આખરે ક્યારે દૂર થશે જળ સમસ્યા,આ વિસ્તારોમાં જળ માટે લોકો વલખા મારી રહ્યા છે,ટેન્કર રાજ પર નિર્ભર ગામો.જાણો વધુ…

ProudOfGujarat

સુરત : બ્લોક રિસોર્સ સેન્ટર, ઓલપાડ આયોજીત ધોરણ-3 અને 4 નાં ભાષા શિક્ષકોની બે દિવસીય તાલીમ સંપન્ન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!