::-ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલલાખાતે આવેેેલ સોમેશ્વર મહાદેવ મંદિરે વટસાવિત્રી પુજા એ મોટી સંખ્યામાં સ્ત્ત્રી્ ઓ ઉપસ્થિત રહ્યા હતાં આ પર્વ વ્રત કથામાં સાવિત્રી મહિમા મુજબ યમરાજ પાસે થી પોતાના પતિના પ્રાણ પાછા લઈ આવે છે તે અનુસાર રાત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને રક્ષણ માટે ત્રણ દિવસના ઉપવાસ કરીને જેઠ સુદ પૂનમ ના દિવસ વટ વૃક્ષ પાસે જઇ પૂજા અચઁના કરી પ્રદક્ષિણા કરે છે………
ભરૂચ શહેર ના ઝાડેશ્વર વિસ્તાર માં આવેલ માં નર્મદા ના કિનારા પાસે ના નીલકંઠડેશ્વર મંદિર ખાતે પણ મોટી સંખ્યામાં બહેનોએ વટસાવિત્રી પર્વની ઉજવણી કરી હતી અને પૂજા અર્ચના કરી મંદિર ના પટાંગણમાં આવેલ વૃક્ષ ની પ્રદક્ષિણા ફરી પોતાના પતિના લાંબા આયુષ્ય અને રક્ષણ માટે ની પ્રાથના કરી હતી..તેમજ ભરૂચ શહેર માં પણ ઠેરઠેર મંદિરોમાં પૂજા અર્ચના કરવામાં આવી હતી……
Advertisement