Proud of Gujarat
FeaturedGujaratINDIA

આમોદ તાલુકાના ઇખર ગામની એમ. એમ. હાઈસ્કુલનું ગૌરવ.

Share

રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત દ્વારા લેવાયેલ માધ્યમિક શિષ્યવૃતિ પરીક્ષામાં મરિયમબેન મેમોરીયલ હાઈસ્કુલ ઈખરમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની કુ. નાજેરા ઈમરાન દિવાન(પ્રથમ) અને કુ. સુબ્હાના મુનાફ ઢેકા(દ્વિતીય), શ્રેષ્ઠ ગુણાંક મેળવીને ઉત્તીર્ણ થઈ આમોદ તાલુકામાં મેરિટમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કરી શાળા-ગામનું નામ રોશન કર્યું છે. અભ્યાસની ક્ષિતિજે સફળતાનું સપ્તરંગી મેઘધનુષ કંડારવા બદલ શાળા પરિવાર અને ગામલોકો હર્ષ અને આનંદની લાગણી અનુભવે છે તથા આ સિદ્ધી પ્રાપ્ત કરવા બદલ શાળાના આચાર્યશ્રી એમ.એ.પટેલ વિદ્યાર્થીનીઓને અભિનંદન પાઠવ્યા હતા.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

વાપી જીઆઇડીસીની ખાનગી કંપનીની જમીનમાં દાટી દેવાયેલો એક્સપાઈરી ડેટનો મેડિકલનો જથ્થો મળી આવ્યો.

ProudOfGujarat

અંકલેશ્વરના કસ્બાતીવાડ વિસ્તારમાં ડોર ટુ ડોર વાહન ચાલકે એક્ટિવાને અડફેટે લેતા મોપેડને નુકસાન પહોંચ્યું છે.

ProudOfGujarat

ભરૂચ : ચાસવડ દુધ ડેરીની વ્યવસ્થાપક સમિતિએ ૮૦૦૦ દુધ ઉત્પાદકોને માસ્ક-સેનીટાઇઝરનું વિતરણ કર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!