Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 76.63 % જંગી મતદાન નોંધાયું.

Share

ભરૂચ જિલ્લાની ગામ પચાયતની ચૂંટણીમાં મતદારોએ ભારે મતદાન કર્યુ હતું જેથી કુલ 76.63% મતદાન નોંધાયું હતું. જેમાં સૌથી વધુ નેત્રંગ તાલુકામાં 84.88 % અને સૌથી ઓછું અંકલેશ્વર તાલુકામાં 67.16% મતદાન નોંધાયું હતું.

જિલ્લામાં તાલુકા મુજબ મતદાનની વિગત જોતા જંબુસર તાલુકામાં 79.95%, આમોદમાં 78.25%, ભરૂચમાં 68.15%, વાગરામાં 82.73, અંકલેશ્વરમાં 67.16%, હાંસોટમાં 83.07%, ઝઘડિયામાં 80.70%, વાલિયામાં 80.66% અને નેત્રંગ તાલુકામાં 84.88% મળી કુલ મતદાન 76.63% નોંધાયું હતું. જયારે પેટા ચૂંટણીમાં ભરૂચ તાલુકામાં 53.12% અને અંકલેશ્વર તાલુકામાં 78.73% તેમજ કુલ મતદાન 58.21% નોંધાયું હતું.

Advertisement

Share

Related posts

ઝઘડીયા તાલુકામાં સાર્વત્રિક વરસાદથી ઉકળાટમાં રાહત : રેલ્વે ગરનાળાઓમાં પાણી ભરાતા જનતાને હાલાકી.

ProudOfGujarat

144 મી જગન્નાથજી મંદિરની જળયાત્રાને મળી મંજૂરી, જાણો કેવી રીતે યોજાશે રથયાત્રા..!

ProudOfGujarat

ભરુચ : આર્યન ગ્રૂપ દ્વારા અનોખી દિવાળીની ઉજવણી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!