Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન કેટલું થયું જાણો.

Share

ભરૂચ જિલ્લા ગામ પંચાયતનું મતદાન 70.74% જયારે પેટા ચૂંટણીમાં 56.65%

ભરૂચ જિલ્લાની ગામ પંચાયતની ચૂંટણીમાં તાલુકા મુજબ મતદાનની ટકાવારી નીચે મુજબ રહી હતી.

Advertisement

તાલુકો……… મતદાન%
જંબુસર………74.50
આમોદ……….72.18
ભરૂચ………….60.88
વાગરા…………73.52
અંકલેશ્વર……..62.65
હાંસોટ…………81.59
ઝઘડિયા………73.57
વાલિયા………..76.68
નેત્રંગ……………80.84
કુલ……………70.74%

પેટા ચૂંટણી….
તાલુકો……….. મતદાન%
ભરૂચ…………..51.74
અંકલેશ્વર………76.40
કુલ…………….56.65%


Share

Related posts

વડોદરા : કરજણમાં તળાવના કિનારે કપડાં ધોતી મહિલાને મગર પાણીમાં ખેંચી ગયો

ProudOfGujarat

CS પ્રોફેશનલ ફાઈનલનું પરિણામ જાહેરઃ સુરતી સ્ટુડન્ટે દેશભરમાં મેળવ્યો બીજો ક્રમ..

ProudOfGujarat

સુરત શહેરમાં પૈસાના બાબતમાં છરી વડે હુમલો કરતા આરોપીની પોલીસે અટકાયત કરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!