Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ વડોદરાનાઓ તરફથી ભરૂચ જીલ્લામાં પ્રોહીબીશન તથા જુગારના કેસોની ડ્રાઇવ તા. ૨૩/૦૨/૨૦૧૮ થી ૦૨/૦૩/૨૦૧૮ સુધી રાખવામાં આવેલ હતું

Share

પોલીસ અધિક્ષક સંદિપ સિંહએ આપેલ સુચના મુજબ ભરૂચ જીલ્લા પોલીસ દ્વારા જીલ્લામાં અગલ – અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોહીબીશન અને જુગારની રેઇડો કરી દેશી-વિદેશી દારૂના કુલ-૧૬૧ કેસોમાં કુલ-૧૬૫ આરોપીઓની ધરપકડ કરી વિદેશી દારૂના અલગ અલગ બ્રાંડના બોક્ષ નંગ – ૧૪૮૭ માં અલગ-અલગ બ્રાંડની કુલ – ૩૨૨૬૦ બોટલો કિં.રૂ. ૮૪,૨૫,૮૧૦/- ની તથા ૦૫-વાહનો અને ૦૬-મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૩૪,૦૮,૫૦૦/- મળી કુલ રૂ. ૧,૧૮,૩૪,૩૧૦/- નો તથા દેશી દારૂ લી. ૫૦૧ કિ.રૂ. ૧૦,૦૧૦/- તથા ૨૬૯૫ લીટર વોશ અને વાહન – ૧ કેસોમાં કુલ -૩૮ આરોપીઓની ધરપકડ કરી કુલ રૂ. ૮૯,૯૯૦/- મુદ્દામાલ પકડી પાડવામાં આવેલ આમ પ્રોહીજુગારની ડ્રાઇવ દરમ્યાન કુલ – ૧૭૩ આરોપીઓની ધરપકડ કરી કુલ રૂ. ૧,૧૯,૪૯,૭૦૦/- નો મુદ્દામાલ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

પીજીઆઇએમ ઇન્ડિયા મ્યુચ્યુઅલ ફંડના સ્મોલ કેપ ફંડએ એનએફઓમાં રૂ.578 કરોડ ભેગા કર્યા.

ProudOfGujarat

ભરૂચવાસીઓની તકલીફો મામલે કલેકટરને આવેદન…

ProudOfGujarat

ભરૂચ : પાલેજમાં વેપારીઓ દ્વારા ગુરુવારથી બપોરનાં ત્રણ વાગ્યાથી સ્વૈચ્છિક લોકડાઉન…

ProudOfGujarat
error: Content is protected !!