ગુજરાત બાર કાઉન્સિલની સૂચના મુજબ રાજ્યના તમામ જિલ્લાઓમાં બાર કાઉન્સિલની ચૂંટણી યોજવામાં આવે છે. આજે તા. 17/12/21 ના રોજ ભરૂચ બાર એસોસિએશનની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચૂંટણીમાં વકીલ મતદારો પ્રમુખ, ઉપપ્રમુખ, તેમજ અન્ય હોદ્દાઓ માટે મતદાન કરશે સાંજ સુધીમાં આ ચૂંટણીનું પરિણામ આવે તેવી સંભાવના જણાઈ રહી છે.
ભરૂચ વકીલની બાર કાઉન્સિલની ચૂંટણી ભરૂચના બાર એસોસિસનની લાઈબ્રેરીમાં યોજાય, જેમાં પ્રમુખ પદ માટે બે ઉમેદવાર વચ્ચે સીધો જંગ જામ્યો છે. 680 મતદારોએ મતદાન કર્યુ હતું.
Advertisement