Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ જિલ્લાની રાષ્ટ્રીયકૃત બેંકોનાં કર્મચારીઓ બેંકોના ખાનગીકરણના વિરોધમાં હડતાળ પર….

Share

ભરૂચ જિલ્લાના રાષ્ટ્રીયકૃત બેંકનાં કર્મચારીઓ આજે તા. 16/12/21 થી બે દિવસ સુધી કામકાજથી અળગા રહેશે. બેંકોનાં કર્મચારીઓની આ બે દિવસની હડતાળના પગલે ભરૂચ જિલ્લામાં કરોડો રૂપિયાનું ટર્ન ઓવર ઠપ્પ થઈ જશે. આ અંગે બેકના કર્મચારીઓના આગેવાનોના જણાવ્યા મુજબ બેંકોના ખાનગીકરણ અંગે સરકાર વિચારણા કરી રહી છે તેની સામે આ હડતાળ કરી કર્મચારીઓ વિરોધ નોંધાવી રહ્યા છે. સાથે જ કર્મચારીઓના આગેવાનોએ એમ પણ જણાવ્યું કે બેંકો નફો કરી રહી છે પરંતુ સરકાર દ્વારા એન પી એ થયેલ ધિરાણના કેસો અંગે જે નિર્ણય લેવાઈ રહ્યા છે જેના પરિણામે બેકિંગ ક્ષેત્રની આ પરિસ્થિતિનું સર્જન થયું છે.

Advertisement

Share

Related posts

ભરૂચના લિંકરોડ ઉપર આવેલ મંદિર ના તાળા તોડી દાન પેટી માંથી રોકડ રકમ ની ચોરી કરનાર મુખ્ય આરોપી પોલીસના સકંજામાં આવી ચઢ્યો હતો……….

ProudOfGujarat

ઝઘડિયાના લિમોદરાની સીમમાંથી ૧૦ ફુટ લાંબો અજગર પકડાયો.

ProudOfGujarat

ઝઘડીયા પંથકમાં ઘરફોડ ચોરોનો આતંક : નગર તથા જીઆઇડીસીમાં તસ્કરોનો હાથફેરો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!