Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગ તાલુકાની ગ્રામપંચાયતની ચૂંટણીમાં સરપંચ પદ માટે ૬ ઉમેદવારો અને સભ્ય માટે ૬૧ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી.

Share

આગામી સ્થાનિક સ્વરાજની ગ્રામપંચાયતની ચૂંટણી જાહેર થતાની સાથે તાલુકાના ગ્રામ્ય કક્ષાનું રાજકારણ ઠંડીના જોર વચ્ચે ગરમાયું હતું. નેત્રંગ ગામમાં તાલુકાની સૌથી મોટી ગ્રામપંચાયત માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૪ ડિસેમ્બર સુધી સરપંચ પદના કુલ ૬ જેટલા ઉમેદવારોએ ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવી છે. જ્યારે ૧૪ વોર્ડના સભ્યો માટે કુલ ૬૧ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. હવે જોવું રહ્યું કે તારીખ ૭ ડિસેમ્બરના રોજ કેટલા ફોર્મ પરત ખેંચાય શકે છે તેમ લોકોમાં ચર્ચાનો વિષય બન્યુ.

સરપંચ પદના ઉમેદવાર
(૧) હરેન્દ્રભાઈ ભગવનસિંહ દેશમુખ(લાલભાઈ)
(૨) બાલુભાઈ કલમભાઇ વસાવા
(૩) ઝવેરભાઈ ગામીયાભાઈ વસાવા
(૪) પ્રવિણભાઇ અંબુભાઈ વસાવા
(૫) પંકજકુમાર કાંતિભાઈ વસાવા
(૬) હરિશીંગભાઈ રૂપજીભાઈ વસાવા

Advertisement

Share

Related posts

ભરૂચ સોનેરી મહેલ મલેકવાડના રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર પોલીસના દરોડા, હજારોનો મુદ્દામાલ કબ્જે

ProudOfGujarat

આણંદ પોલીસ વડાએ 19 પીએસઆઈ અને 43 પોલીસ જવાનોની બદલી કરી

ProudOfGujarat

ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત વતનનાં રતન કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!