Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લા આરોગ્યતંત્રએ અનોખી સિદ્ધિ હાંસલ કરી…જાણો કઈ?

Share

ભરૂચ જીલ્લા આરોગ્ય શાખા દ્વારા જીલ્લામાં કોરોના રસીકરણના પ્રથમ ડોઝનો આપેલ લક્ષ્યાંક 100 % પાર પાડવામાં આવ્યો હતો.

આ અંગે વિગતે જોતાં ભરૂચ જીલ્લા આરોગ્ય તંત્રને સરકાર દ્વારા વસ્તીને આધારે 12,68,852 વ્યક્તિઓને કોરોનની રસી મૂકવા અંગે લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો. આ લક્ષ્યાંકને ઝડપથી પૂર્ણ કરવા અંગે ભરૂચ જીલ્લા આરોગ્ય તંત્ર કામે લાગી પડયું હતું જયારે આ લક્ષ્યાંક આજે પૂર્ણ થયો હતો અને ભરૂચ જીલ્લા આરોગ્ય તંત્ર દ્વારા 18 વર્ષથી ઉપરના 12,69,002 વ્યક્તિઓને કોરોનાની રસી મૂકવામાં આવી હતી. આમ પ્રથમ ડોઝની રસી અંગે 100 % લક્ષ્યાંક હાંસિલ કર્યા બાદ હવે બીજા ડોઝ 9,15,632 થયો તે અંગે પણ 100 % લક્ષ્યાંક પૂર્ણ કરવા અંગે આરોગ્ય શાખા દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

Advertisement

Share

Related posts

साजिद नाडियाडवाला ने गृह मंत्री से सुशांत सिंह राजपूत की फ़ोटो शेयर न करने के लिए औपचारिक बयान जारी करने की कही बात!

ProudOfGujarat

ઝઘડીયા કારંટા રૂટ પર મીની બસને બદલે મોટી બસ ફાળવવા મુસાફર જનતાની માંગ.

ProudOfGujarat

નડિયાદમાં અત્યાધુનિક ટેકનોલોજી સુસજ્જ એમ.પી.યુ.એચ. હોસ્પિટલ બનશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!