Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

ભરૂચ જીલ્લા ના ઝધડીયા ઉમલ્લા ચોકડી પાસે ની એક દુકાન માં આગ લાગતા ભારે દોઢધામ મચી હતી…….

Share

બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ જીલ્લા ના ઝધડીયા તાલુકા ની ઉમલ્લા ચોકડી વિસ્તાર માં આવેલ એક ચા નાસ્તા ની દુકાન માં આજ રોજ સવાર ના સમયે અચાનક શોર્ટ સર્કીટ ના કારણે સામાન્ય આગ લાગવાની ઘટના બનતા એક સમયે ઉપસ્થીત લોકો માં ભારે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો ………
દુકાન માં આગ લાગવાની ઘટના અંગે સ્થાનિકો એ તાત્કાલિક ફાયર વિભાગ માં જાણ કરતા ફાયર કર્મીઓ એ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઇ આગ ઉપર કાબુ મેળવ્યો હતો..જયારે આગ લાગવાના બનાવ માં દુકાન માં મુકેલ સામાન બળી ને ખાખ થઇ જતા ભારે નુકસાનીનો અંદાજો લગાવી શકાય તેમ છે……

Share

Related posts

નડિયાદ મૈત્રી સંસ્થાના પટાંગણમાં ગાંધી જન્મ જયંતી નિમિત્તે કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

નડિયાદ પશ્ચિમમાં આવેલ સ્કુલ આગળ અકસ્માત સર્જાતા બે કિશોરીને ઇજા

ProudOfGujarat

ભરૂચ : પૂર્વ પટ્ટીના કોંગ્રેસના આગેવાન અને કામદાર નેતા મહેશભાઈ પરમાર 300 જેટલા સમર્થકો સાથે ભાજપમાં જોડાયા.

ProudOfGujarat
error: Content is protected !!