Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગનાં વિજયનગર ખાતે દીપડાએ વાછરડાનું મારણ કરતા ચકચાર.

Share

ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં દીપડાઓનો આતંકના બનાવો બન્યા છે ત્યાં નેત્રંગ તાલુકાના વિજયનગર ખાતે દીપડાએ વાછરડાંનું મારણ કરતા ચકચાર મચી ગઈ હતી તેમજ લોકોમાં ભય વ્યાપી ગયો હતો. આ દીપડાને ઝડપી પાડવા અંગે વનવિભાગ દ્વારા પણ વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તેમજ પાંજરા પણ ગોઠવવામાં આવ્યા છે.

નેત્રંગ તાલુકાના વિજયનગર-ચીકલોટા ખાતે આવેલ નિશાળ ફળિયામાં રહેતા પશુપાલક રેવાબેન પરસોત્તમભાઈ વસાવાના ઘરના બાજુના ભાગે આવેલ કોડિયાંમાં રાત્રીના સમયે બાંધેલ વાછરડાનું દીપડાએ મારણ કરતા ચકચાર મચી ગઈ હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ કોરોના કહેર વચ્ચે મોતનો તાંડવ યથાવત, ગતરાત્રી સુધી અનેક દર્દીઓએ દમ તોડયા, કોવિડ સ્મશાનમાં ૫૩ જેટલા મૃતદેહને અપાયા અગ્નિદાહ..!!

ProudOfGujarat

શ્રી સ્વામિયાનારાયણ નર્સિંગ કોલેજ ખાતે આભાર વિધિ સમારંભ યોજાયો

ProudOfGujarat

સુરતના અમરોલી વિસ્તારમાં માત્ર 10 રૂપિયાની માંગણીના બદલામાં યુવકે મોત જોવું પડયું હોવાની ધટનાએ અરેરાટી ફેલાવી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!